About

Deepak VOra

Deepak VOra

પ્રિય આગંતુક મિત્રો,

આપનું સ્વાગત છે આ નવતર પ્રયોગ સ્થળે – આપણીં આ મીઠી મધુરી માત્રુભાષા ગુજરાતી માં. વિચાર સ્ફુર્યો છે કઈંક નવું નવી રીતે આપ સોના સાથ સથવારે – હજુ થોડી વાર લાગસે પણ પ્રયોગ પ્રસ્તુત ને લાયક થતાંજ આપની સમક્ષ મુક્વાની નેમ છે.

પરંતુ, જો આપ અહીં આવી ચડ્યા હો એવું બનેલ હોય તો, મને જરુર થી આપનો પ્રતિભાવ, સલાહ, સુચનો મોક્લશો તો હું ખુબજ આભારી થઈશ.

બસ… થોડા સમય પુરતોજ વિરામ … બાદ માં થાઈયે છીયે હાજર…. રાહ જોજો હો…….!!!!!!!

આભાર….

દિપક વોરા.

ગાંધીધામ કચ્છ.

ગુજરાત – ભારત.

ઇ-મેઈલઃ iosysin@hotmail.com

Leave a Reply